કેલેન્ડર પર પાછા જાવ
Link with Other Calendars
અમારા વિશે
ગોપનીયતા નીતિ
રાષ્ટ્રીય એકતા દિવસ
31/10/2025
સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસને `રાષ્ટ્રીય એકતા દિવસ` તરીકે ઉજવવામાં આવે છે. લોખંડી પુરુષનું બિરુદ પામેલા સરદાર પટેલે આ દેશને એકતા અપાવવામાં ખુબ જ મોટો ફાળો આપેલ છે તેના માનમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.