વિશ્વભરમાં 1લી ઓક્ટોબરના ના રોજ શાકાહાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનું કારણ લોકોને શાકાહાર તરફ લઇ જઇને પશુઓ પર થતી હિંસા અટકાવવાનો છે. વિશ્વમાં લોકોને શાકાહારી બનાવવા અનેક સંસ્થાઓ દિશામાં કાર્યરત થઇ છે અને લોકોને શાકાહારી બનાવવા અપીલ કરી રહી છે.
આંકડા મુજબ, આજે વિશ્વમાં શાકાહારી સિદ્ધાંતો પાલન, લગભગ એક અબજ લોકો કરે છે.