કેલેન્ડર પર પાછા જાવ
Link with Other Calendars
અમારા વિશે
ગોપનીયતા નીતિ
રાષ્ટ્રીય ખેલ દિવસ
29/8/2025
ર૯મી ઓગષ્ટના રોજ સર્વશ્રેષ્ઠ ઓલિમ્પિક હોકી ખેલાડી સ્વ. મેજર ધ્યાનચંદનો જન્મ દિવસ છે. ઓલિમ્પિકમાં ભારતને સુવર્ણચંદ્રક જીતાડી આપનાર હોકીના જાદુગર સ્વ. મેજર ધ્યાનચંદનું સ્મરણ રમત જગતમાં કાયમ રહે એ માટે ભારતમાં આ દિવસ ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ તરીકે ઉજવાય છે