કેલેન્ડર પર પાછા જાવ
Link with Other Calendars
અમારા વિશે
ગોપનીયતા નીતિ
વિશ્વ માતૃભાષા દિવસ
21/2/2025
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્યની જાગૃતિ અને બહુભાષીયવાદને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ૨૧ ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા સૌપ્રથમ ૧૭ નવેમ્બર ૧૯૯૯ના રોજ આ ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી