વિશ્વ કેન્સર દિવસ

આજે વિશ્વ કેન્સર દિવસ છે. આ ગંભીર બિમારીનો ફેલાવો રોકવાનાં પગલાં, વહેલું નિદાન, કેન્સરની ગુણવત્તાયુક્ત સારવાર અને અસાધ્ય સ્થિતિમાં દર્દીને પીડામુક્ત જીવન જીવવા માટેની સારસંભાળ વગેરે વિષે જાગૃત કરવાના હેતુથી દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે.