રાષ્ટ્રીય પર્યટન દિવસ

ભારતના પ્રાકૃતિક સૌંદર્યને ઓળખવા અને ભારતીય અર્થતંત્રમાં પર્યટનના મહત્વ વિશે જાગૃતિ લાવવા દર વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ઉજવવામાં આવે છે.