આ 2025નું ખ્રિસ્તી વર્ષ બુધવારથી શરૂ થાય છે, આ વર્ષ લિપ વર્ષ નથી તેથી ફેબ્રુઆરી મહિનો આ વખતે 28 દિવસનો રહેશે, જેથી આ વર્ષમાં કુલ 365 દિવસ રહેશે.
2025માં વિક્રમ સંવત 2081 અને 2082નો સમાવેશ થશે. વિક્રમ સંવત 2082નો પહેલો દિવસ એટલે કે ગુજરાતી નવું વર્ષ આ વખતે 22 ઓક્ટોબર, 2025 બુધવારના રોજ શરુ થશે.